"લોકો કોઈ દહાડે નહીં કહે, ખાસ કરીને
પુરુષો. પણ હા, એ સાચું છે. ભય બધાને લાગે છે.
આપણા રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના ભય
ઉત્પન્ન થતા હોય છે. એમાંના થોડાક છે, જાહેરમાં
ભાષણ આપવાનો ભય, ભયને સમજયા પછી જાણીએ કે ભય
ઉત્પન્ન થવાના કારણો શું છે?... આપણને બીક
કેમ લાગે છે?
અને પછી જોઈએ કે, દાદાશ્રીએ ભયથી
મુક્ત થવા માટે ઘણા રસ્તા બતાવ્યા છે. ભયને દૂર
કરવાનો સૌથી સહેલો રસ્તો છે કે નિર્ભય વ્યક્તિ
જોડે રહો. ભય દૂર કરવા આપણે વ્યક્તિઓ કે
વસ્તુઓની હૂંફ લેતા હોઈએ છીએ, પણ એ બધું
ટેમ્પરરી હોવાથી આપણો ભય Mais